related photo news

ઈશ્વરિયા મંગળવાર તા.29-09-2020
ઈશ્વરિયા ગામે સ્વર્ગસ્થ ભાર્ગવભાઈ રબારીના સ્મરણાર્થે વોલીબોલ સ્પર્ધા યોજાઈ ગઈ. આ વોલીબોલ ટુર્નામેન્ટમાં શ્રી રામભાઈ ગોહિલ અને મિત્રોના સંકલન સાથે કોરોના માર્ગદર્શિકા મુજબ આજુબાજુના ગામોના ખેલાડીઓ હરખભેર જોડાયા હતા છેલ્લે વરસાદ શરૂ થતા પણ વિવિધ કૌવત રજુ કરી પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા.