related photo news

ઈશ્વરિયા મંગળવાર તા.02-02-2021
ઈશ્વરિયાના માજી સરપંચ, પત્રકાર અને કાર્યકર્તા મૂકેશ પંડિત ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. ભારતીય જનતા પક્ષના જિલ્લા અધ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયાએ આવકારી અભિનંદન પાઠવ્યા છે. આજે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પ્રવક્તા શ્રી કિશોરભાઈ ભટ્ટે કેસરી ખેસ પહેરાવ્યો છે અને વિધિવત રીતે મૂકેશ પંડિત ભાજપમાં જોડાયા છે.