related photo news

ઈશ્વરિયા મંગળવાર તા.02-03-2021
સિહોર ખાતે પ્રાંત અધિકારી શ્રી રાજેશ ચૌહાણના માર્ગદર્શન સાથે સિહોર, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં આવતી ભાવનગર જિલ્લા પંચાયત બેઠક તેમજ તાલુકા પંચાયત બેઠકની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. પૂરતા બંદોબસ્ત સાથે આ કાર્યવાહી દરમિયાન કાર્યકરો ટેકેદારોના ટોળા ઉમટ્યા હતા.