related photo news

ઈશ્વરિયા સોમવાર તા.08.03.2021
તાજેતરની ચૂંટણીમાં સિહોર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ઈશ્વરિયાના શ્રી સોનલબેન ચાવડાનું ઈશ્વરિયા ગ્રામસંજીવની સમિતિ દ્વારા મહિલા દિવસે અભિવાદન કરાયું. આશા કાર્યકર અને સમિતિના સભ્ય ચૂંટાઈ આવતા સભ્યો દ્વારા તેઓનું ચાદર ઓઢાડી અભિવાદન કરી ખુશી વ્યક્ત કરાઈ હતી.