related photo news
સિહોર સોમવાર તા.08-03-2021
સિહોરમાં બાળ વિકાસ યોજના કચેરીમાં ફરજ પરના અધિકારી શ્રી હેમાબેન દવેના નેતૃત્વમાં વિવિધ રમતો રમીને મહિલા દીવસ ઉજવાયો. કચેરીના નિરીક્ષકો શ્રી રીટાબેન શુક્લ, શ્રી મીનાબેન પંડ્યા, શ્રી નયનબેન પંડ્યા તથા આંગણવાડી સંચાલક બહેનો અહીંયા ઉજવણીમાં જોડાયેલ.