માંડવધાર પ્રાથમિક શાળામાં રસોઈ સ્પર્ધા યોજાઈ

માંડવધાર પ્રાથમિક શાળામાં રસોઈ સ્પર્ધા યોજાઈ

બોટાદ સોમવાર 15-07-2019

   ગઢડા તાલુકાના માંડવધાર પ્રાથમિક શાળામાં ધોરણ – ૬ થી ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે રસોઈ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ જુદી જુદી વાનગીઓ બનાવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને આચાર્યશ્રી મનીષ પટેલના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા શ્રી ગનરાબા હુદડ, શ્રી નિષાબેન પરમાર તેમજ શ્રી રાગણીબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

RELATED NEWS PHOTOS