મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને શુભેચ્છા

મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને શુભેચ્છા

ભાવનગર બુધવાર તા.22-09-2021 
ભાવનગરના મેયર શ્રી કીર્તિબાળા દાણીધારિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજીવ પંડ્યા સાથે અગ્રણીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષણમંત્રી શ્રી જીતુ વાઘાણીને શુભેચ્છા પાઠવી હતી.

RELATED NEWS PHOTOS