સિહોરમાં પોષણ પખવાડિયાની ઉજવણી

સિહોરમાં પોષણ પખવાડિયાની ઉજવણી

સિહોર રવિવાર તા.24-03-2019 
     સંકલિત બાળ વિકાસ યોજના સિહોર ઘટક દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી  કરવામાં આવી. આ સાથે મહિલા દિવસ પ્રસંગે મહિલા સશક્તિકરણ સંદર્ભે નાટક, વાનગી પ્રદર્શન, ભજનગાન, વ્યસનમુક્તિ પરિસંવાદ સાથે બેટી બચાઓ - બેટી પઢાઓ કાર્યક્રમો યોજાયા હતા. સંકલિત બાળ વિકાસ યોજના જિલ્લા કચેરીના યોજના અધિકારી શ્રી  કાંતાબેન પરમારની મુખ્ય ઉપસ્થિતિમાં ઘટક અધિકારી શ્રી વસંતબેન દવે, કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિત વગેરે દ્વારા પ્રાસંગિક પ્રાસંગિક ઉદબોધનો થયા. કચેરીમાં સુશોભન માટે આયોજન થયેલ. સિહોર કચેરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.     

RELATED NEWS PHOTOS