ઉર્જાનું કેન્દ્ર બાથમાં...

ઉર્જાનું કેન્દ્ર બાથમાં...

ઈશ્વરિયા સોમવાર તા.29-06-2020 
ધોમ ધખતા તાપ પછી હવે વરસાદ અને બફારો રહેવા મંડ્યો છે. સમગ્ર સૃષ્ટિ માટે ઉર્જાનું કેન્દ્ર તો સૂર્ય જ છે. આમ છતાં આ ઉર્જા  આપણને તાપ બની સ્પર્શે છે ત્યારે અસહ્ય લાગે છે. પ્રસ્તુત તસવીર પણ કશુંક આવી મનોવેદના ઉભી કરે છે. પરંતુ તસવીર કળાની દ્રષ્ટિએ ખુબ સુંદર લાગે છે. આ તસવીર વ્યવસાયે તસવીરકાર નથી પરંતુ અંતરથી કળા પ્રત્યે રસિક એવા ભાવનગરના નાયબ પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શ્રી મનીષ ઠાકર દ્વારા ખેંચાયેલી છે, જાણે ઉર્જાનું કેન્દ્ર બાથમાં લીધું હોય.!          

RELATED PICTURE STORIES