ભાવનગર પશ્ચિમ રેલના મુખ્ય પ્રબંધક મુલાકાત
02 June, 2026
ભાવનગર ગુરુવાર તા.26-08-2021
ભાવનગર રેલ મથક ખાતે પશ્ચિમ રેલના મુખ્ય પ્રબંધક શ્રી આલોક કંસલે મુલાકાત લઈ વિવિધ નિરીક્ષણ કર્યું. અહીંયા ભાવનગર રેલ મંડળ સંબંધી વિગતો તેઓએ પત્રકારોને આપી હતી.