લોથલ : અસ્ત અને ઉદય

લોથલ : અસ્ત અને ઉદય

ઈશ્વરિયા બુધવાર તા.5-12-2018
ધોળકા પાસે લોથલ એ હરપ્પાકાલીન બંદરીય નગર તરીકે મળી આવ્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન-સંશોધન ચાલતું હોય છે. આવા તો કેટલાય નગર, ગામ અને ટીમ્બા કાળની થપાટ સાથે ધરબાઈ ગયા હશે તો અમુક આમ મળી આવ્યા છે. લોથલના એક ભાગમાંથી દેખાતા સુર્યાસ્તને નિહાળતા લાગે છે કે સૂર્યના અસ્ત અને ઉદય સાથે સૃષ્ટિમાં પણ સતત આ ઉદય અને અસ્ત ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરવાના!
તસવીર કથા : મૂંકેશ પંડિત            

RELATED PICTURE STORIES