શિક્ષણમંત્રી શ્રી જીતુ વાઘાણીનું સિહોરમાં અભિવાદન

શિક્ષણમંત્રી શ્રી જીતુ વાઘાણીનું સિહોરમાં અભિવાદન

સિહોર શનિવાર તા.09-10-2021

સિહોર તાલુકાના વતની, ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી બનેલા શ્રી જીતુભાઈ વાઘણીના રાજકોટ જન આશીર્વાદ યાત્રા કાર્યક્રમ બાદ ભાવનગર જતી વેળાએ આજે સિહોર ખાતે ભાજપ અગ્રણીઓએ ઉમળકાભેર અભિવાદન કર્યું.

RELATED NEWS PHOTOS